Latest

દાંતા ત્રિશુલીયા ઘાટી પર 2 અકસ્માત કોઇ જાનહાની નહીં

અંબાજી દાતા તાલુકામાં આવેલું છે અંબાજી થી દાંતા માર્ગ પર આજે અકસ્માતની ઘટનામાં કોઇ જાનહાની ન થતા વહીવટી તંત્રે હાશકારો અનુભવ્યો હતો.ત્રિશુલીયા ઘાટી નો માર્ગ પહોળો કરાવ્યા બાદ પણ અક્સ્માત વધી રહ્યાં છે. આજે કાર રોડ નિચે પડી હતી જ્યારે હનુમાનજી મંદીર પાસે પાવડર ભરેલો ટ્રક પલ્ટી ખાઈ ગયો હતો.

આજે અંબાજી દાંતા માર્ગ પર 2 અક્સ્માત કોઇ જાનહાની થઇ હતી નહિ.ત્રીશુળીયા ધાટીમા અકસ્માત ની 2 ઘટના બની.જેમા એક કાર રોડ સાઈડના નાળા મા ખાબકી હતી, આ કાર વડોદરા થી અંબાજી તરફ જતા બન્યો હતો અકસ્માત .કાર મા બેસેલા 5 લોકોનો આબાદ બચાવ થયો હતો.ત્રીશુળીયા હનુમાન મંદિર પાસે પાવડર ભરેલી ટ્રકે મારી પલ્ટી .ટ્રકમા પાવડર ભરી ને જતા અકસ્માત થયો .ટ્રક ચાલક નો આબાદ બચાવ.ચાલુ લાઈનનો વીજ થાંભલો પણ ટ્રક ની ટક્કરે તૂટ્યો હતો

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 631

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *