Breaking NewsLatest

દાંતા પીએસઆઈ એચ એલ જોષી કોરોના દર્દીઓની મુલાકાત કરી

કોરોના કોમ્યુનિટી આઇસોલેશન સેન્ટર દાંતા ની મુલાકાત લીધી

દાંતા ખાતે જીલ્લા આરોગ્ય સોસાયટી દ્વારા આ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે

અહીં દાખલ થયેલા તમામ દર્દીઓને વીના મુલ્યે રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે

કોરોના પોઝેટીવ દર્દીઓની અહીં ચાલી રહી છે સારવાર

કોરોનાના દર્દીઓ ની મુલાકાત કરી તેમની સ્થિતિ નુ અવલોકન કર્યું

દાંતા તાલુકામાં કોઇપણ પીએસઆઇ આવા સેન્ટર ની મુલાકાત લેતા નથી ત્યારે દાંતા પીએસઆઇ દર્દીઓ ના મશિહા બની સેન્ટર પર જઈ રૂબરૂ મુલાકાત કરી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *