સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે રોકડીયા હનુમાનજી મંદિર ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટીના ધ્રાગધા શહેર મહીલા મોરચાના બેહનો દ્રારા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જી ના લાંબા આયુષ્ય માટે રામધૂન યોજવામાં આવી હતી આ રામધૂન કાર્યક્રમ માં ભારતીય જનતા પાર્ટીના મહીલા મોરચા ના પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને અનવી બેન ગાંધી તથા મહીલા મોરચા ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા હાલ ની કોવીદ પરિસ્થિતિ ને અનુલક્ષી ને સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ રામધૂન કાર્યક્રમ યોજાયો હતો સાથે ભગવાન શ્રી રામ ને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જી ના દિર્ધ આયુ માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી
ધ્રાંગધ્રા શહેર મહીલા મોરચા દ્રારા રોકડીયા હનુમાનજી મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ ના લાંબા આયુષ્ય માટે રામધૂન યોજી બોહળી સંખ્યામાં લોકોએ સરકાર શ્રી ગાઇડ લાઇન મુજબ જોડાયા હતા,,
Related Posts
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’
દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ…
તહેવારોમાં નાગરિકોને ગેરરીતીથી છેતરતા દુકાનદારો સામે રાજ્ય સરકારની લાલ આંખ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાને લઈને સામૂહિક ઝુંબેશના…
વિધાનસભાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં દેશ ભક્તિના માહોલ સાથે થરાદમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા
બનાસકાંઠા, સંજીવ રાજપૂત: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં થરાદ…
રાજપૂત સમાજનું ગૌરવ વધારતા જાબીડા ગામના પુત્રવધુ પ્રિયંકાબા જાડેજા
જામનગર, સંજીવ રાજપૂત: ધ્રોલ તાલુકાના જાબીડા ગામના વતની મહીપતસિહ પંચાણજી જાડેજા…
વંદે માતરમ, ભારત માતા કી જયના જયઘોષ સાથે ખંભાળિયા શહેર રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું
દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: દેશમાં ૭૯મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના…
જામનગરના લાલપુર ખાતે દેશભક્તિના માહોલમાં ઉમંગભેર “તિરંગા યાત્રા” યોજાઈ
લાલપુર, સંજીવ રાજપૂત: , સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે લાલપુરમાં ભવ્ય…
તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું અને રાષ્ટ્ર ભક્તિનાના જયઘોષથી ગુંજયું પાટણ શહેર
પાટણ, સંજીવ રાજપૂત: : જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા…
દાંતા અમીરગઢ તાલુકાના આદિવાસી નાગરિકોને દાખલા બાબતે પડતી મુશ્કેલી બાબતે સીએમ ને રજૂઆત કરી
છેલ્લા ઘણા સમયથી દાંતા અને અમીરગઢ તાલુકાના આદિવાસી નાગરિકોને દાખલા બાબતે પડતી…
ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા શિક્ષણ વિભાગ હસ્તકની કુલ ૯ વેબસાઇટનું રિ-લોન્ચિંગ કરાયું
પ્રાથમિક, માધ્યમિક, પ્રોઢ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ગરિમામય…
“મનને આંનદ આપે તે આપણી સંસ્કૃત ભાષા”
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગાંધીનગર ટાઉનહોલ ખાતે મહામહિમ રાજ્યપાલ શ્રી…