Breaking NewsLatest

નિરામય દિવસ ના રોજ બેલમપર PHC દ્વારા બગદાણા પોલીસ સ્ટેશન માં સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું


આજ રોજ મહુવા તાલુકા નું બગદાણા પોલીસ સ્ટેશન માં બેલમપર PHC ના સહયોગ થી સર્વ રોજ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમા ઙાયાબીટીસ.બીપી.વજન.ઉંચાઈ તેમજ આરોગ્ય વિષયક સારવાર તેમજ તપાસ કરવામાં આવેલ. કાર્યક્રમ માં ઉપસ્થિત ઙો.કલ્પેશભાઈ કુચા(મેઙીકલ ઓફિસર બેલમપર).કીશોરભાઈ બાલધીયા(CHO).ધીરુભાઈસોલંકી(MPHS).મેહુલભાઈબારૈયા( MPHW).મુકેશભાઈ દિહોરા(MPHW)તેમજ બગદાણા પોલીસ સ્ટેશન ના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા…

અહેવાલ-મુકેશ-એસ-વાઘેલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *