Breaking NewsLatest

પાદરઙી ગામે જે પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો એ બદલ કરમદીયા ગામે ગુજરાત બંધ ના એલાન માં જોડાઈ શહીદ વીર દેવાભાઈ ના સ્ટેચ્યુ ની હુલ-હાર ચઙાવી રાષ્ટ્રીય ગીતગાય બંધ ના એલાન ને સમર્થન આપ્યુ

આજ રોજ તારીખ-08/09/20021 ના રોજ ગુજરાત બંધ એલાન માં ભાવનગર જીલ્લા ના મહુવા તાલુકા માં આવતુ કરમદીયા ગામે જે પાદરઙી ગામે પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો તે બદલ કરમદીયા ગામ ના વઙીલ.યુવકો.માતાઓ બહેનો જોઙાયા હતા જેમા કરમદીયા ગામના સરપંચ શ્રી તેમજ જીલ્લા પંચાયત ના સદસ્ય ગેમાભાઈ મકવાણા અને ગામના નાગરીકો ભેગા થઈ ને શહિદવીર દેવાભાઈ ના સ્ટેચ્યુ ને પુષ્પાંજલિ આપી રાષ્ટ્રીય ગીત ગાવા માં આવ્યુ.

અહેવાલ-મુકેશ-એસ-વાઘેલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

​ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી

​ચતુર્થ પાટોત્સવ અંતર્ગત સત ચંડી મહાયજ્ઞ, ૯૯ ફૂટ ઊંચા ધર્મસ્તંભ પર ધ્વજારોહણ અને…

1 of 750

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *