જામનગર: સિનિયર કોચ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જામનગર જિલ્લાના પાયલબેન શુકલા દ્વારા વેકસીન લેવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી. તેમના જણાવ્યા મુજબ જામનગર મહાનગરપાલિકા ના અને જિલ્લાપંચાયત કોઇપણ આરોગ્ય કેન્દ્ર માં અથવા નકકી કરેલ પ્રાઇવેટ હોસ્પીટલ માં જઈને ૪૫ થી ૬૦ વર્ષ ની ઉંમર ધરાવતા નાગરિકો વેક્સિન મુકાવી શકે છે તે માટે કોઈપણ ડોકટરી સર્ટીફીકેટ જરૂરિયાત નથી માત્ર આધાર કાર્ડ સાથે લઇ વેક્સીનેશન માટે જઈ શકો છો તો તમામ નાગરિકોને વેક્સિન લેવા માટે નમ્ર અપીલ છે. વેક્સીનેશન માટે નો સમય સવારે ૯ થી રાત્રે ૮ સુધી નો છે. હાલ વેક્સીન જ કોરોના ને હરાવી શકે તેમ છે તો આપ સર્વે ને વેક્સીનેશન કરાવવા નમ્ર વિનંતી છે. આ સાથે નજીક વેક્સીનેશન ના બધા સેન્ટરો ની મુલાકાત લેવા દરેક યોગ ટ્રેનર્સ ને પોતાના ડ્રેસ માં એક ફોટો લઇ મને મોકલવો અને ગ્રુપ માં સેર કરો આપણું આઈ કાર્ડ સાથે રાખશો તો તમને રસી પણ મૂકી આપશે આપડે હવે ગવર્મેન્ટ ના યોગ ટ્રેનર્સ છીએ તો આ ગવર્મેન્ટ દ્વારા શરૂ કરેલા અભિયાન માં જાતે જોડાવ અને લોકો ને જોડવા અપીલ કરવામાં આવે છે.
પાયલબેન શુકલા, સિનિયર કોચ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જામનગર જિલ્લા દ્વારા કોરોનાની રસી લેવા લોકોને કરવામાં આવી અપીલ
Related Posts
પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..
10 લાખ અકસ્માત વીમા ના ફોર્મ ભરવા,પ્રવાસ કરવા અને વહેલીતકે અધિવેશન યોજવા થયો…
ગુજરાતમાં પોક્સો એકટ અંગેની માહિતી આપતો “સુરક્ષિત ભારત મિશન” અભિયાનનો થશે પ્રારંભ
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતમાં બાળકોની સુરક્ષા અને મહિલા સશક્તિકરણ…
જામનગર એરપોર્ટ પર મુસાફરો માટે બે મહત્વપૂર્ણ સુવિધાઓનું કરાયું લોકાર્પણ
જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) ના જામનગર…
ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘કુમાર છાત્રાલય’નું કરાયું લોકાર્પણ
ગ્રામીણ, પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ અને…
રાજભવન ગાંધીનગર ખાતે “ગીતાભૂષણ” એવોર્ડથી જીગરભાઈ ભટ્ટ (શ્રી હરિ:)ને કરાયા સન્માનિત
છત્રાલ ગામના યુવાને ગીતા જ્ઞાનના પ્રચારમાં આપેલા યોગદાન બદલ રાજ્યસ્તરે ગૌરવપૂર્ણ…
પૂર્વ મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા 10 હજાર માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું.
ચકલી બચાવો અભિયાન હેઠળ સતત ૧૧ માં વર્ષે ધારાસભ્ય,ભાજપ અધ્યક્ષા, મહામંત્રી,…
અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો
ભવ્ય શોભાયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા અંબાજી ખાતે શ્રી જીણમાતાનો…
બોટાદની જનતા જોગ: બોટાદ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ
બોટાદ જીલ્લાના ૭૦ પેટ્રોલ પંપો પર ઈંધણનો પુરવઠો યથાવત બોટાદ જિલ્લાની પ્રજાએ…
જામનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નગરના પૂર્વ મહિલા કોર્પોરેટર દ્વારા ‘ચકલી બચાવો અભિયાન’ અન્વયે પાણીના કુંડા અને ચકલીઓના માળાનુ વિતરણ
જામનગર સંજીવ રાજપૂત, એબીએનએસ: સમગ્ર વિશ્વમાં તા. ર૦ મી માર્ચે 'વિશ્વ ચકલી…
જિલ્લાના પવિત્ર યાત્રાધામ શ્રી ખોડિયાર મંદિર ગળધરા ખાતે ખાણીપીણીની દુકાનો પર ફૂડ સેફ્ટી ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
દુકાન માલિકોને સ્વચ્છતા, હાઈજેનિક કન્ડિશનનું પાલન કરવા સૂચના આપવામાં આવી અમરેલી…
















