Breaking NewsLatest

પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામના રમેશભાઈ ઠાકોરે આજે કોરોનાની રસી નો પ્રથમ ડોઝ લીધો અને લોકોને પણ રસી લેવા અપીલ કરી.

Vibrant Multimedia IT and Web Solutions ના ચેરમેન, ટેકનોલોજીની દુનિયામાં પોતાની પ્રતિભાથી ટેકનોલોજીના માસ્ટર ગણાતા, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટેકનોલોજી વડે અલગ ઓળખ બનાવનાર અને સારા સમાજ સેવક, પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામના વતની, શ્રી રમેશભાઈ ઠાકોર અને તેમના પરિવારના તમામ સભ્યોએ આજે સિમરડા PHC સેન્ટર ખાતે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો અને તેમણે લોકોને અમારા માઘ્યમથી જણાવતા કહ્યું છે કે લોકોમાં જે રસી બાબતે ખોટી અફવાઓ, માન્યતાઓ ફેલાયેલી છે તેના તરફ ધ્યાન આપવું જોઈએ નહીં. કોરોનાની રસી સંપૂર્ણ સુરક્ષિત છે, તેથી પોતાની વારી આવે ત્યારે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી રસી અચુક મુકાવવા અપીલ કરી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *