Breaking NewsLatest

ફોરેસ્ટ વન વિભાગ તરફથી કોટેશ્વર અંતિમ ધામ મા બે ટ્રેકટર લાકડા આપવામા આવ્યા

અંબાજી નજીક આવેલા અંતિમ ધામ મા છેલ્લાં કેટલાંક દિવસોથી લાકડા ખૂટી ગયા હતા

અંબાજી વન વિભાગ ના આર એફ ઓ પી એમ ભૂતડિયા ની સુંદર કામગીરી

જલોત્રા વિસ્તરણ રેન્જ મા થી 2 ટ્રેકટર લાકડા મોકલવામાં આવ્યા

અંબાજી માનવતા ટ્રસ્ટ તરફથી અંબાજી વન વિભાગને લાકડાં મોકલી આપવા જાણ કરવામાં આવી હતી

અંબાજી માનવતા ટ્રસ્ટ ના મહામંત્રી પ્રવીણ ભાઈ મોદી ની હાજરી મા આર એફ ઓ લાકડાં ભરેલા 2 ટ્રેક્ટર લઈને આવ્યા

આર એફ ઓ ભૂતડિયા સાહેબ નું મોટું નિવેદન કે જ્યારે જ્યારે અંતિમ ધામ ને લાકડા ની જરૂરિયાત પડશે ત્યારે વન વિભાગ વિના મૂલ્યે લાકડાં પૂરા પાડશે

કોવિડ હોસ્પિટલ મા જે લોકો મૃત્યુ પામે છે તેમને અંતિમ ધામ મા લાવવામાં આવે છે

હાલ માં એવરેજ 6થી 7 લોકો ના મૃતદેહો કોટેશ્વર અંતીમ ધામ મા લાવવામાં આવી રહ્યા છે

કોટેશ્વર અંતિમ ધામ મા વધૂ 2 સગડી લાવવામા આવી

વધુ મૃતદેહો આવતા સગડી ના સળીયા છુટા પડી ગયા હતા

અંબાજી આર એફ ઓ એ કોટેશ્વર અંતિમ ધામ મા રૂબરૂ આવી લાકડા પુરા પાડ્યા

રિપોર્ટ પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *