કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ગાબટ સાઠંબા રોડ ઉપર લક્ષ્મીપુરા પાટિયા નજીક i20 કારે મારી પલટી
વધુ માહિતી મુજબ ગાબટ સાઠંબા રોડ ઉપર લક્ષ્મીપુરા પાસે કાર ચાલક બાઈક ચાલક ને બચવા જતા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા i20 કારે મારી પલટી સદનસીબે કોઈ મોટી જાનહાનિ થાય નથી
કાર ચાલક બાયડ તાલુકાના રૂપનગર ગામનો હોવાની માહિતી પ્રાપ્ત થઇ

















