Breaking NewsLatest

મહીયાપુરના નવ દંપતિએ આંગણવાડી અને બાલવાટીકાના બાળકોને જમાડી જીવનની શરૂઆત કરી,


માલપુર તાલુકામાં એમ ડી પટેલ શૈક્ષણિક ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરી શિક્ષણ આપતી સંસ્થા ના પ્રમુખ સંચાલક અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કિસાન મોરચા ના કારોબારી સદસ્ય મહેશભાઈ ડી પટેલ ના લઘુપુત્ર રાધે ના લગ્ન ગત રોજ બીજલ પટેલ સાથે યોજવામાં આવ્યા હતા જેમના તરફથી ગામના નાના બાળકો સ્કૂલ તેમજ આંગણવાડી તેમજ ગામના તમામ બાળકોને આજે ભોજન પ્રસાદી પીરસી તેમની સાથે ભોજન લીધું હતું અને નાના બાળકો માં ઇશ્વેર સમાન હોય છે ત્યારે કોઈપણ પ્રકારની જ્ઞાતિ જાતિ કે ઊંચનીચ ના ભેદભાવ વગર સાથે ભોજન લઈ એક નવો રાહ સમાજમાં ચિંધ્યો હતો નાના બાળકો માં અનેરો આનંદ સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 730

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *