Breaking NewsLatest

મેઘરજ નાગરિક સહકારી બેન્ક ના ડિરેક્ટરો ની ચૂંટણી ના અનામત સીટ ના ડીરેકટર સિવાઈ ના ઉમેદવાર ની પુનઃ મતગણતરી આવતી કાલે

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

મેઘરજ નાગરિક સહકારી બેન્ક ના ડિરેક્ટરો ની ચૂંટણી 16.1.2022 ના રવિવારે યોજાઈ હતી જેમાં અનામત સીટ ના ડીરેકટર સિવાઈ ના ઉમેદવાર ની મતગણતરી માં પુરુષ ઉમેદવાર ડિરેક્ટરી ની મતગણતરી માં ડખો પડતા પુનઃ મતગણતરી ની માંગણી કરવા માં આવતાં ચૂંટણી અધિકારી રોનકભાઈ કાવઠીયા એ આદેશ કરતા બુધવારે 19.1.2022 આવતી કાલે મેઘરજ નાગરિક સહકારી બેન્ક ખાતે ફરીથી મતગણતરી કરવામાં આવશે તેવું રોનક કાવઠીયા એ જણાવ્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *