Breaking NewsLatest

મોડાસા શહેર કારોબારી તેમજ CDS બિપિન રાવતજીનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ટાઉન હોલ ખાતે યોજોયો

આજ રોજ મોડાસા ટાઉન હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી મોડાસા શહેર ની કારોબારી બેઠક યોજાઇ જેમાં સૌ પ્રથમ સિ ડી એસ જનરલ બિપિન રાવત ને પુષ્પાંજલિ તેમજ બે મિનિટનું મૌન પાલી કાર્યકર્મ ની શરૂઆત કરી હતી  મહામન્ત્રી જગદીશભાઈ ભાવસાર એ રાવતજી ની દેશ માટેના કરેલા કાર્યો વિષે ની માહિતી આપી હતી કારોબારી ના  મુખ્ય અતિથિ ગુજરાત પ્રદેશ મંત્રી તથા અરવલ્લી જિલ્લા પ્રભારી શ્રી જયશ્રી બેન , અરવલ્લી જિલ્લા પ્રમુખ શ્રી રાજુભાઇ પટેલ, જિલ્લા ના મહામંત્રી શ્રી જગદીશભાઈ ભાવસાર, હસમુખ ભાઈ પટેલ ,                   

   મોડાસા શહેરના પ્રમુખ શ્રી રણધીરભાઈ ચુડગર, મહામંત્રીશ્રી   તારકભાઇ પટેલ, કિશોર જોશી નગરપાલિકા ઉપપ્રમુખશ્રી રાકેશભાઈ મહેતા તથા કારોબારી સભ્યો તથા વિવિધ મોરચાના આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામન્ત્રી તારક પટેલ ધ્વરા કરવામાં આવ્યું હતું સ્વાગત પ્રવચન શહેર પ્રમુખ રણધીરભાઈ  ચુડગર દ્વારા કરવામાં આવ્યું  રાજકીય પ્રસ્તાવ હસમુખભાઈ પટેલ દ્વારા રજુ કરવામાં આવ્યો હતો રાજેન્દ્રભાઇ પટેલ જિલ્લા અધ્યક્ષ શ્રીએ મુખ્ય વિષય આગામી દિવસોમાં ૧૩ મી ડીસેમ્બર 2021 ના રોજ કાશીમાં માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી દ્વારા દિવ્યકાશી,ભવ્યકાશી લોકાર્પણ  કરવાના છે ત્યારે તે દિવસના ભવ્ય રીતે ઉજવી પોતાના વોર્ડમાં તેની ઉજવણી કરવી જે તે વિવિધ વોર્ડ માં ના કોર્પોરેટર, મોરચાના કાર્યકર્તાઓ તથા આગેવાનો શ્રી ઉપસ્થિત રહી તે દિવસને ભવ્ય બનાવો તથા તેની માટેની પૂર્વતૈયારી નુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રભારી જયશ્રીબેન ધ્વરા હર ઘર દશતક ઘેર ઘેર રસી બાકી હોય તેવા લોકોને રસીકરણ માટે જણાવવા તેમજ મન કી બાત કાર્યક્રમ ની માહિતી આપી હતી છેલ્લે આભારવિધિ તારક પટેલ દ્વારા કરવામાં આવી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *