Breaking NewsLatest

રાજકોટ”આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ દ્વારા આહીર શૌર્ય દિવસની ઉજવણી કરાઈ

આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ અને આહીર શૌર્ય સમિતિ દ્વારા 18 નવેમ્બરના દિવસે 1962ના ચીન સામેના યુદ્ધમાં રેજાંગલા પોસ્ટ ઉપર અપ્રતિમ શૌર્ય દાખવનાર શહીદ વીર આહીર જવાનોને અને ભારતભોમના તમામ શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા ગ્રુપ દ્વારા રાજ્ય કક્ષાએ રાજકોટ,અને જિલ્લા,તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પણ “આહીર શૌર્ય દિન” ની ઉજવણી કરવામાં આવી. આજના દિવસે “આહીર શૌર્ય દિન” ની ઉજવણીમાં જુદી જુદી જગ્યાએ હાજર રહેલા ભારતીય લશ્કરના જવાનોનું સન્માન પણ કરવામાં આવેલ હતુ આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ સક્ષમ સમાજ થકી સક્ષમ રાષ્ટ્રના ઘડતરના ધ્યેય સાથે હંમેશા શિક્ષણ,આરોગ્ય, સમાજલક્ષી અને જાગૃતિ વગેરે ક્ષેત્રે હકારાત્મક પ્રવૃતિઓ કરે છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *