Breaking NewsLatest

રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદની ગુજરાત પ્રવાસનો પ્રથમ દિવસ

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનું વડોદરા એરપોર્ટ ખાતે ઉષ્માસભર સ્વાગત

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભારતના રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ તથા સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી આર. વી. રમન્ના ગુજરાતની બે દિવસીની મુલાકાતે આવી પહોંચતા વડોદરા એરપોર્ટ ખાતે તેમનું ઉષ્મા પૂર્ણ સ્વાગત અને અભિવાદન ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, રાજ્યમંત્રી શ્રીમતી મનિષાબેન વકીલ, વડોદરા
મેયરશ્રી કેયુર રોકડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે
વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રી ડૉ શમશેર સિંઘ, કલેકટરશ્રી અતુલ ગોર દ્વારા  પણ સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિ વડોદરા એરપોર્ટથી એકતાનગર (નર્મદા) ખાતે અખિલ ભારતીય જજીસ કોન્ફરન્સમાં ભાગ લેવા હેલિકોપ્ટર મારફત રવાના થયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ.

રિપોર્ટ અનુજ ઠાકર. અમદાવાદ : લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *