Breaking NewsLatest

લખતર પોલીસ સ્ટેશનના એએસઆઈનું કોરોનાની સારવાર દરમિયાન અવસાન થયું

લખતર પોલીસ સ્ટેશનમાં બજાવતા હતા ફરજ

જેઓ ૧૦ દિવસથી કોરોનાની લઈ રહયા હતા સારવાર

લખતર પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા લખતરના વતની એવા કાંતિલાલા પરસોતમભાઈ ધોરાળીયા ઉ.વર્ષ.આશરે ૫૫ જેઓને થોડાક દિવસ પહેલા તાવ આવતા તેઓનો કોરોનાનો રિપોર્ટ ચેક કરાવતા તેમને પોઝિટિવ આવતા તેઓને સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા જ્યાં ૧૦ દિવસથી લઈ રહયા હતા સારવાર દરમિયાન તેઓનું આજે અવસાન થયું હતું અવસાન બાદ તેઓને સુરેન્દ્રનગર હેડ કાવટર્સ દ્વારા સુરેન્દ્રનગર ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતું ત્યાર બાદ તેઓના મૃતદેહના અંતિમસંસ્કાર માટે લખતર ખાતે લઈ જવામાં આવ્યા હતા લખતર ખાતે પણ લખતર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા તેઓના મૃતદેહને પુષ્પાજલી આપીને સલામી આપી હતી ત્યાંરે પોલીસ કર્મચારીઓની આંખમાં આંસુઓ જોવા મળ્યા હતા

રિપોર્ટ બાય જ્યેન્દ્રસિંહ ઝાલા લખતર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *