Latest

વલભીપુર તાલુકા ભાજપ પ્રમુખ ની દાદાગીરી આવી સામે

ભાજપ પ્રમુખ દ્વારા તાલુકા વિકાસ અધિકારી સામે સરકારી મહિલા કર્મચારીનું ગળુ દબાવી દીધું

જુના રામપર ગ્રામ પંચાયતમાં પાણીનો કામનો વર્ક ઓર્ડર થઈ ગયો હોય જે કામ રદ્દ કરવા ભાજપ તાલુકા પ્રમુખ એ દબાવ નાખ્યો

વર્ક ઓર્ડર નીકળી ગયો હોવા છતાં કામ ન કરવા તાલુકા ભાજપ પ્રમુખનું દબાણ

અધિકારીની ચેમ્બરમાં જ મહિલા સાથે હાથાપાઈ કરી

હાલ મહિલા કર્મચારી નીલમબેન દ્વારા વલભીપુર પોલીસ મથકમાં પહોંચી ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે

અહેવાલ ધમેન્દ્રસિંહ સોલંકી. વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટીદાર દિકરી નાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રી ને આવેદન પાઠવ્યું

સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર…

સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકમાં પાણીના સંગ્રહ માટે 303.93 લાખના વિકાસ કામોને મળી સૈધાંતિક મંજૂરી.

ધારાસભ્ય મહેશ કસવાળાની પાણી બચાવાવની અનોખી મુહિમ કૃષ્ણગઢ તળાવ માટે 146 લાખ,…

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *