Breaking NewsLatest

શામળાજી શીતકેન્દ્ર ના ઇન્ચાર્જ મહેન્દ્રભાઈ પટેલ નો નિવૃતિ વિદાય સમારંભ યોજાયો

 

અરવલ્લી

સાબરડેરી સંચાલિત શામળાજી શીતકેન્દ્ર ના ઈન્ચાર્જ મહેન્દ્રભાઈ પી પટેલ નો આજે વય મર્યાદા ના કારણે નિવૃત થતા શીતકેન્દ્ર ના પટાંગણમાં સાબરડેરી ના પ્રોડક્શન મેનેજર કે કે જૈન ના અધ્યક્ષતામાં યોજાયો હતો આ પ્રસંગે સાબરડેરી ના માર્કેટિંગ વિભાગના વિભાગીય વડા એન એલ પટેલ તેમજ ક્વોલીટી કન્ટ્રોલ   લેબોરેટરી વિભાગના વિભાગીય વડા સુભાષભાઈ પટેલ ,સાબરડેરી લેબોરેટરી વિભાગ ના ઇન્ચાર્જ  ડી વી પટેલ ની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો જેમાં શામળાજી એમ પી ઓ ઇન્ચાર્જ હેમંતભાઈ પટેલ વેટરનરી વિભાગ ના ઇન્ચાર્જ એસ જી પટેલ તેમજ શામળાજી શીતકેન્દ્ર ના કર્મચારીઓ ઉપસ્થિતિમાં મહેન્દ્રભાઈ પટેલ ને શાલ મોમેન્ટો અર્પણ કરી વિદાય સમારંભ યોજાયો હતો મહેન્દ્રભાઈ ના ઈન્ચાર્જ હેઠળ હાઉસ કિપિંગ ના નવ એવોર્ડ શામળાજી શીતકેન્દ્ર ને મળેલ હતા તેમજ કુશળતા પૂર્વક વહીવટ કરેલ ની આ પ્રસંગે નોંધ લીધી હતી આ  કાર્યક્રમ ને શીતકેન્દ્ર ના કર્મચારીઓ એ સફળ બનાવ્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

​ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી

​ચતુર્થ પાટોત્સવ અંતર્ગત સત ચંડી મહાયજ્ઞ, ૯૯ ફૂટ ઊંચા ધર્મસ્તંભ પર ધ્વજારોહણ અને…

1 of 750

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *