Breaking NewsLatest

શિલ્પ ઓર્ગેનાઇજેશન દ્વારા ઉમરાળા અને તળાજા તાલુકામાં ગ્રીન એન્ડ બ્લ ગુડ ડિડસ તાલીમ કાર્યક્રમ યોજાયો

ગુજરાત ઇકોલોજી કમીશન ગાંધીનગર અનુદાનીત શિલ્પ ઓર્ગેનાઇજેશન-રતનપર

સંચાલીત ગ્રીન એન્ડ બ્લ ગુડ ડિડસ જાગ્રુતિ તાલીમ કાર્યકમ તળાજા તાલુકા મણાર,ભારાપર, ઉમરાળા તાલુકાના ચોગઠ અને ધારુકા ખાતે કરવામાં આવેલ જેમા સરપંચ આંગણવાડી વર્કર બહેન આશાવર્કર બહેન શાળાના આચાર્ય તેમજ ગામ લોકો હાજર
રહેલ આ કાર્યકમમાં પ્રદુષણના પ્રકાર અને તેના કારણો ઘનકચરા નિકાલ અને વ્યવસ્થાપન પધ્ધતિઓ કચરાનું વિભાજન ઉર્જા બચત કેવી રીતે કરશો વર્સો પાણી બચાવો પાણીનું સરંક્ષણ દરિયાઇ અને દરિયાઇ જિવ સુષ્ટિનું મહત્વ દરિયા કાઠાં અને દરિયાઇ જીવનના સંરક્ષણ માટેના કેવા પગલા લેવા જોઇએ પર્યાવરણની જાળવણી
માટે અલગ અલગ વિષય પર સ્લાઇડ શો દ્વારા ગામ લોકો માહીતિ આપવામાં તેમજ
વિડિયો શો દ્વારા પર્યાવરણની જાળવણી સમજ આપી આ કાર્યકમમાં ગામ લોકોએ ખુબ
રસપૂર્વક ભાગ લિધેલ ત્યારબાદ ગ્રીન ગુડ ડિડસ વિષય પર વિડીયો તેમજ સ્લાઇડ દ્વારા કરીને ગામ લોકોને બતાવમાં આવ્યો જેથી કરીને ગામ લોકો પ્રર્યાવરણની જાળવણી કેવી રીતે કરવી તે સરળતા થી સમજી શકે તેમજ સાપ સીડીની રમત પ્રગ્નોતરી દ્વારા
ગામ લોકોને પર્યાવરણની જાળવણી કેવી રીતે કરવી તેની સમજ આપવામાં આવી


આ કર્યક્રમ ગુજરાત ઇકોલોજી કમીશન-ગાંધીનગર ના ડો,નિશ્ચલ જોષી ડો.અંકુરભાઇ પટેલ ડો.તારકભાઇ વ્યાસ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ જેમા સંસ્થાના ટીમ લીડર શિલ્પાબેન, રેણુકાબેન અને ટીમ દ્વારા ગામ લોકો સાથે સરપંચ આંગણાવાડી
વર્કર,આશાવર્કર બહેનોની મદદથી આ કાર્યકમને સફળ બનાવામાં આવેલ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *