Latest

શ્રી વિરમાયા વણકર સમાજના સમૂહલગ્નોત્સવ અરવલ્લી જિલ્લાના સાઠંબા મુકામે યોજાયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

શ્રી વિરમાયા વણકર સમાજના સમૂહલગ્નોત્સવ અરવલ્લી જિલ્લાના સાઠંબા મુકામે તા: ૧૪/૫/૨૨ ના રોજ યોજાયા.
જેમાં ૨૭ નવદંપતીઓ એ પ્રભુતામાં પગલા પાડ્યા .
સમૂહલગ્ન પ્રસંગે અધ્યક્ષ તરીકે માજી સંસદસભ્ય તથા મહામંડલેશ્વર શ્રી શંભુનાથજી ટુંડીયા ઉપસ્થિત રહી નવ દંપતીઓ ને આશીર્વચન પાઠવ્યા હતા .
અરવલ્લી સામાજિક સમરસતાના સંયોજક શ્રી તથા સહયોગ પેટ્રોલીયમ ના માલિક ચંદ્રકાન્ત પટેલે દરેક નવદંપતિઓને ચોરી – ચોરીએ મળી સિમ્બોલ ઓફ નોલેજ ડો બાબા સાહેબ આંબેડકરજી ની છબી તથા શ્રેષ્ઠ સંતાનની ઉત્પત્તિ વિશે ની પુસ્તિકા ઓનું વિતરણ કર્યું. ચંદ્રકાન્ત પટેલે સમુહલગ્નોત્સવ ના પ્રમુખ અને મંત્રી નું ડો બાબા સાહેબની છબી આપી સન્માન કર્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *