Breaking NewsLatest

સપ્ત દિવસીય મહાશક્તિ યજ્ઞ અંબાજી મંદિર ખાતે આજ થી શરૂ કરવામાં આવ્યો

વિશ્વ કલ્યાણ અર્થે અંબાજી મંદિર ની હવન શાળા મા યજ્ઞ આજથી શરૂ કરવામાં આવ્યો

અંબાજી યાજ્ઞિક વિપ્ર મંડળ દ્વારા કોરોના મહામારી સામે રક્ષણ માટે યજ્ઞ શરૂ કરવામાં આવ્યો

આજે હનુમાનજી ના પાઠ કરવામાં આવ્યા

સાત દિવસ સુધી અલગ અલગ ભગવાન ની આરાધના કરવામાં આવશે

અંબાજી મંદિર ના વિદ્વાન બ્રાહ્મણ દ્વારા યજ્ઞ અને પુજા અર્ચના શરૂ કરવામાં આવી

કોરોના મહામારી નો કહેર દિન પ્રતિદિન વધતા પૂજા અર્ચના કરવામાં આવી

અંબાજી મંદિર ટ્રસ્ટ ના સહયોગ થી આ યજ્ઞ શરૂ કરવામા આવ્યો

હાલમા અંબાજી મંદિર 13 એપ્રીલ થી ભકતો માટે બંદ કરવામા આવ્યુ છે

રિપોર્ટ બાય પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *