Breaking NewsLatest

સમસ્ત બ્રહ્મ સમાજ(રાજ્ય કક્ષા) બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપીઓના ચુકાદાને આવકારે છે ન્યાયતંત્ર અને ગુજરાત સરકારનેઅભિનંદન પાઠવે છે

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સમસ્ત બ્રહ્મસમાજ(રાજ્ય કક્ષા) સાબરકાંઠા અને હિંમતનગર શહેર ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે રાજ્યકક્ષાના ઉપપ્રમુખ પ્રફુલભાઈ વ્યાસ ,રાજ્યકક્ષાના બિન અનામત ના પ્રભારી અતુલભાઇ દીક્ષિત ,મંત્રી ઋષિરાજ રાજ્ય કક્ષા યુવા નેતા કૃણાલ દીક્ષિત ,જિલ્લા પ્રમુખ મનોજભાઇ પુરોહિત ,શહેર પ્રમુખ મુકેશભાઇ જાની, જિલ્લા યુવા પ્રમુખ હર્ષલ રાવલેએક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે અમદાવાદમાં 2008માં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 38 આરોપીઓને ફાંસીની સજા અને ૧૧ આરોપીઓને આજીવન કેદની સજાનો ચુકાદો આપ્યો છે તે અત્યંત ગૌરવપુર્ણ બાબત છે આ ચુકાદાને સમસ્ત બ્રહ્મ સમાજ આવકારે છે અને ચુકાદાથી દેશની જનતાને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે તેનો પ્રતિપાદિત થાય છે ન્યાયતંત્ર સર્વોપરી છે તે બદલ આ અભિનંદન આપે છે .તેમજ ગુજરાત પોલીસે આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ કરી આરોપીઓ ને સજાને પાત્ર કર્યા તે બદલ તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહ તેમજ ગુજરાત સરકાર ને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *