કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દર અભિયાન ના અભિગમ હેઠળ ગુજરાત માં પાણી વધી અછત ના રહે ગુજરાત પાણીના પ્રશ્ને સ્વાવલંબી બને એવા આશયથી સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં તળાવો જળાશયો ચોમાસા દરમિયાન પાણીથી ભરાય અને પાણી નો પ્રશ્ન હલ થાય તે માટે આજે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોબલા ખાતે જલ અભિયાન હેઠળ તળાવો ઉંડા કરવાનો શુભારંભ સંસદસભ્ય દિપસિહ રાઠોડ રાજ્ય સભાના સભ્ય રમિલાબેન સારા જિલ્લા પંચાયત પ્રમુખ ધીરજભાઈ પટેલ તાલુકા પંચાયત ના પ્રમુખ જિલ્લા સદસ્ય તેમજ ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદારો આગેવાનો કાર્યકરો ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી જલ અભિયાન ને વેગીલું બનાવવા આહવાન કરાયું હતું સાબરકાંઠા જિલ્લામાં મનરેગા હેઠળ પણ કિંમતો કરવામાં આવશે જિલ્લા ના મોટાભાગના તળાવો જળાશયો આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે એવું આમંત્રિત આગેવાનો હોદ્દેદારો દ્વારા જણાવવામાં આવ્યું હતું.