Latest

સાબરકાંઠા જિલ્લાના અડપોદરા મુકામે આવેલ શૌર્ય ભૂમિ ઝાલા બાવજી મંદિરના સાન્નિધ્યમાં ક્ષત્રિય સમાજનો ધામધૂમ પૂર્વક સમૂહ લગ્નોત્સવ યોજાયો. જેમાં ૭૦ જેટલા નવદંપતીઓ એ ભાગ લીધો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

સાબરકાંઠા જિલ્લાના અડપોદરા મુકામે આવેલ શૌર્ય ભૂમિ ઝાલા બાવજી મંદિરના સાન્નિધ્યમાં ક્ષત્રિય સમાજનો ધામધૂમ પૂર્વક સમૂહ લગ્નોત્સવ યોજાયો. જેમાં ૭૦ જેટલા નવદંપતીઓ એ ભાગ લીધો.
અરવલ્લી જિલ્લા સામાજિક સમરસતા સમિતિના સંયોજક શ્રી ચંદ્રકાન્ત પટેલ દ્વારા તમામ ૭૦
નવદંપતીઓ ને “ગૃહસ્થાશ્રમ પ્રવેશ” તથા અસ્પૃશ્યતા અને જાતિવાદ નિવારણમાં સ્ત્રી ની ભૂમિકા વિશે ની પુસ્તિકા અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે સંત શ્રી કિરણરામ મહારાજ , ધનેશ્વરગીરી બાવજી , હિમતનગર ધારાસભ્યશ્રી રાજુભાઇ ,મોડાસા ધારાસભ્યશ્રી રાજુભાઇ , મોડાસા તાલુકા સમરસતા સહ સંયોજક વિરેન્દ્રસિહ , અરવલ્લી જિલ્લા સમરસતા સમિતિ ના મનુભાઇ મહારાજ, કમલેશભાઇ તથા અન્ય ઘણા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા . સમૂહલગ્નના પ્રમુખ આલુસિંહ તથા તેમની ટીમને ભવ્ય આયોજન બદલ અરવલ્લી સમરસતા સમિતિ તરફથી અભિનંદન આપ્યા હતા .

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *