રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.
સુરતના ઉધના વિસ્તારમાં રહેતા કંસારિવાલા પરિવારની બે દીકરીઓ પોતાના માતા-પિતાની 25 મે મેરેજ એનિવર્સરીના રોજ સરપ્રાઈઝ પાર્ટી આપી પિતા હિતેન્દ્ર કંસારીવાલા અને માતા વર્ષા કંસારીવાલાને એક સંકલ્પ લેવડાવ્યું હતું.કે પોતાના શરીર ના અંગ દાન કરી જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ થાય અને કોઈને નવું જીવન મડે તે હેતુથી પોતાના શરીર ના અંગદાન કરવાનું સંકલ્પ લઇ અંગદાન કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી.સમાજમાં એક મેસેજ પાઠવ્યો હતો કે અંગદાન એ મહાદાન છે.જેના થી કોઈનું જીવન બચાવી શકાય છે..
સુરતના બે દીકરીઓ પોતાના માતા પિતાને અંગ દાન કરવા પ્રેરિત કર્યા..
માતા-પિતાની 25મી મેરેજ એનિવર્સરી ના રોજ સરપ્રાઈઝ પાર્ટી આપી….
મેરેજ એનિવર્સરીની સરપ્રાઈઝ પાર્ટીમાં અંગદાન કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી…
અંગદાન કરવાથી જરૂરિયાત મંદ લોકો ને પોતાના શરીરના અંગ મદદરૂપ થાય..