Breaking NewsLatest

સુરતના ઉન જકાતનાકા પાસે બીઆરટીએસ રૂટમાં રાહદારી અને મોપેડ બાઈક ચાલક વચ્ચે અકસ્માત સર્જાતા મોપેડ ચાલકનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

જ્યારે રાહદારીઓ દ્વારા અકસ્માતની જાણ પોલીસને કરતા પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી આગળની તપાસ હાથ ધરી છે.

આનંદ ગુરવ.રિપોર્ટિંગ સુરત.

ઉન જકાતનાકા પાસે સર્જાયું ગમખ્વાર અકસ્માત.

મોપેડ ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજાવ્યું હતું.

ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *