જામનગર; ગુજરાત રાજ્ય બે બે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે જે આપણે સૌ જાણીએ છીએ થોડા દિવસ પહેલા જ વાવાઝોડાએ ગુજરાત ને ઘમરોળ્યું અને હાલ કોરોનાની મહામારી પણ યથાવત છે ત્યારે આવા સમયમાં સૌરાષ્ટ્રના જામનગર ખાતે ભારતોય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ગરોબોની વહારે આવ્યા છે જેમના દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ સાથેની આશરે 600 કીટ તૈયાર કરી વાવાઝોડા તેમજ કોરોના અસરગ્રસ્ત લોકોને 2 મહિના સુધી ચાલે તે રીતે કીટ વહેંચવામાં આવી છે જેના થકી રિવાબા જાડેજા દ્વારા અતિ સેવાકીય અને પ્રશ્સનીય કામગીરી સામે આવી છે. આવા કપરા સમયમાં એક સામાન્ય નાગરિક રીતે તમામ અસરગ્રસ્ત લોકોની મદદની વહારે આવી એક અનેરું ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું છે કે ગમે તે સમય હોય ગુજરાત અને ગુજરાતના લોકો કોઈ પણ મુશ્કેલી આવે તેઓ નમતા નથી અને એક બની એ મુશ્કેલીઓનો સામનો કરવા હંમેશા સજ્જ હોય છે..
સૌરાષ્ટ્રના જામનગર ખાતે ક્રિકેટરની પત્ની રિવાબા આવ્યા વાવાઝોડા અને કોરોના ગ્રસ્ત લોકોની મદદની વહારે…
Related Posts
અંબાજી – મંદિર શ્રી યંત્ર નું વેચાણ યથાવત…..!!!!
અંબાજી મંદિર માં વીસા યંત્ર ની પૂજા તો , શ્રી યંત્ર નું વેચાણ કેમ ?? શું શ્રી…
અંબાજી – મંદિર માં માતાજી સ્થાપિત હોવા છતાં ચાચર ચોક માં ” માતાજી ની ગાદી ” કેમ????
એક જ મંદિર માં માતાજી ના બે સ્થાન ઉપરાંત અલગ અલગ પ્રસાદ કેમ??? એક મંદિર નો…
ગોહિલવાડના ગઢાળી ગામે કન્યા વિદાય માટે હેલિકોપ્ટરનું આગમન
ક્ષત્રિય પરિવારના આંગણે દીકરા દીકરીના ઐતિહાસિક લગ્નનું આયોજન મોરબી સ્ટેટની…
કચ્છના ધોરડોમાં યોજાશે સૌ પ્રથમ વાર ગ્લોબલ ગુજરાતી એવોર્ડ 2026
અમદાવાદ, સંજીવ રાજપૂત: 7–8 માર્ચના રોજ કચ્છના ધોરાડો ખાતે સંસ્કૃતિ અને સન્માનનો…
અંબાજી – ગાદી સંચાલકો દ્વારા કુટુંબ પેઢી નામું વારસાઈ માં પણ ભેદભાવ
અગાઉ અમુક દીક્ષિત પૂજારીઓ મંદિર માં પૂજા કરી ચૂક્યા હોવા છતાં તેમને બાજુ પર મૂકી…
પશુપાલન ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ – ‘ ધૂન ધ પેટિંગ ફાર્મ
પશુપાલન ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ – 'ધૂન ધ પેટિંગ ફાર્મ ' ખાતે જન્મી…
અમરેલી જિલ્લાના ૧૦૦ ગામોમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ‘ક્લસ્ટર લીગલ એઇડ ક્લીનીક’નો ઐતિહાસિક પ્રારંભ…
ગરીબ, શોષિત અને કાનૂની મદદથી વંચિત નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી અમરેલી…
કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો
જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…
નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ
જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…
સાંસદ ખેલ મહોત્સવની મુલાકાત લેતું જામનગર બીજેપી નવનિયુકત શહેર સંગઠન
જામનગર, અમિત માંડવીયા, એબીએનએસ: ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર નવનિયુકત શહેર…
















