Latest

સ્ત્રી સશક્તિકરણ નું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે પ્રેમપુર ગ્રામ પંચાયત

.
કપિલ પટેલ દ્વારા અરવલ્લી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા ના પ્રેમપુર ગ્રામ પંચાયતના પ્રેમપુર
ગામ ના ઇતિહાસમાં પ્રથમવાર આજે ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ કૈલાસબેન પટેલ તથા ઉપ સરપંચ તરીકે તુલસીબેન પરમાર મહિલાઓ ને સુકાન સોંપવામાં આવ્યું. ત્યારે સ્ત્રી સશક્તિકરણ નું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે પ્રેમપુર  ગ્રામ પંચાયત
ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ.💐💐

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *