Breaking NewsLatest

હાડીયોલ થી ગાઢોડા ને જોડતો સાબરકાંઠા જિલ્લા પંચાયત હસ્તક નો રોડ બિસ્માર હાલત થી જનતા ત્રાહિમામ

અરવલ્લી
હડિયોલ થી ગઢોડા ને જોડતો પેવર રોડની બદતર હાલત થી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી વિકાસની ગુલબાગો ઠોકતી મોડલ ગુજરાત ની પોલ ખોલી ગ્રામીણ જનતા એ વારંવાર રજૂઆત કરવા છતા પરિણામ ના આવતું નથી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ને ઓંખે પાટા બાંધીને ફરતા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે માત્ર ને માત્ર રોડ ના કોન્ટ્રાકટર અને અધિકારીઓ ની મિલીભગત હોય તેવા આ વિસ્તાર ની જનતા એ આરોપ કરી રહી છે સાબરકાંઠા જિલ્લા પંચાયત ના પુર્વ કારોબારી અધ્યક્ષ હર્ષદભાઈ પટેલે આક્રોશ સાથે જણાવ્યુ હતુ કે અઠવાડિયા મા ખાડા પુરવા મા ન આવે તો હડિયોલ અને ગઢોડા ના યુવાનો ને સાથે રાખી રોડ ઉપર વૃક્ષ વાવવા મા આવશે…. આવું એક ટેલિફોન દ્વારા જણાવ્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *