Latest

૪૮ ગામોના ૨૨૯૮૦ ગ્રાહકોને આવરી લેતી મોડાસામાં બાયપાસ રોડ ઉપર ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીનું ઉદઘાટન કરાયું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

મોડાસામાં બાયપાસ  રોડ (મેઘરજ)  ઉપર ઉત્તર ગુજરાત વીજ કંપની લી. દ્વારા મોડાસા કાર્યપાલક ઇજનેર કચેરી હેઠળના મોડાસામાં વધુ એક ગ્રામ્ય પેટા કચેરી -૨ ખુલ્લી મુકવામાં આવી હતી.

  ૪૮ ગામડાઓ અને ૨૨૯૮૦ ગ્રાહકોની સેવાર્થે આજે આ કચેરી જિલ્લા પંચાયતના પ્રમુખ લાલસિંહ ચૌહાણના હસ્તે ખુલ્લી મુકાઈ હતી.આ ગ્રામ્ય પેટા વિભાગીય કચેરી-૨ના ઉદઘાટન સમારોહમાં મુખ્ય ઇજનેર  જી એચ. એન્જિનિયર,

અધિક્ષક ઇજનેર  ધનુલા ,કાર્યપાલક ઇજનેર ઇન્ચાર્જ પી એમ પટેલ,વિભાગીય કચેરી ના નાયબ ઇજનેરશ્રી એસ બી ડામોર
મોડાસા રૂલર ના નાયબ ઇજનેરશ્રી અહારી,ભિલોડા વિભાગીય કચેરી ના કાર્યપાલક ઇજનેર શ્રી કલાસવા,મોડાસા રૂલર ૨ ના પ્રથમ નાયબ ઇજનેર એમ બી સોલંકી અને ટીટોઇ સબ ડિવિઝનના નાયબ ઇજનેર ફેરા અને વી.કે.પટેલ વગરે પણ ઉપસ્થિત રહ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 562

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *