Latest

વડોદરા ખાતે વૈચારિક ક્રાંતિ ગ્રુપની મિટિંગ મળી

વડોદરા બાયપાસ રોડની હોટલ વાસુદેવ કાઠીયાવાડી ખાતે આહીર વૈચારિક ક્રાંતિ ગ્રુપના એડમીન પી.આઈ આર.જે.રામ ની ઉપસ્થિતિ હેઠળ આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ વડોદરાની ખુબજ સફળ મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ

જેમાં હોટેલ વાસુદેવ કાઠિયાવાડી ના માલિક નરેશભાઈ સાંગા,વડોદરાના કન્વીનર જગદીશભાઇ પરડવા, રાકેશભાઈ નકુમ,એડવોકેટ મહેશભાઈ ભુવા સહિત જુદા જુદા ક્ષેત્રોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગ્રુપની કાર્યરીતિ અને આગામી આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને આગામી સમયમાં વૈચારિક ક્રાંતિ ગ્રુપ વડોદરાની એક ખૂબ જ મજબૂત ટીમ બને તે દિશામાં પ્રયત્ન કરવા સૌએ સંકલ્પ કર્યો હતો….

રીપોર્ટ નિલેષ ઢીલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *