ગારીયાધાર તાલુકા વિસ્તારમાં હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં હેલ્થ મેળાના કેમ્પમાં ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી ડોકટરોની ટીમ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેમ્પમાં હાજરી આપી હતી
જેમાં આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ મેળાના કાર્યક્રમમાં મોતિયો, ઝામર, ડિપ્રેશન,ચિંતા, હતાશા અન્ય માનસિક રોગો , દાંત અને પેઢાંના રોગોની સારવાર હેલ્થ મેળામાં કરી અપાય હતી . જેમાં હેલ્થ મેળામાં કાર્યક્રમમાં ભાવનગર અધિકારીઓની ટીમ પણ હાજર રહી હતી .
રિપોર્ટર મહેશ ગોધાણી