Latest

બોલીવુડ ના મશહુર ડાયરેક્ટર ઉમેશ શુક્લ એ અંબાજી મંદિરના દર્શન કર્યા

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે.હાલમાં દિવાળી પર્વ પર માતાજીના ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે અંબાજી ખાતે વીઆઈપી અને સેલિબ્રિટી પણ દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે આજે બપોરે અંબાજી મંદિર ખાતે બૉલીવુડ ના મશહૂર ડાયરેક્ટર ઉમેશ શુક્લ પોતાના પરીવાર સાથે દર્શન કર્યા હતા.

અંબાજી મંદિર ના ગણપતી મંદિર,ભૈરવજી મંદિર,બહુચર માતાજીના દર્શન ,ચલયંત્ર ના દર્શન,અંબિકેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા.અંબાજી મંદિરના ગર્ભગૃહમાં માતાજીના આશીર્વાદ લીધા હતા ,મહારાજ દ્વારા તેમને ચુંદડી આપવામાં આવી હતી,ત્યારબાદ તેમને માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા.મૂળ સિદ્ધપુરના અને બોલીવુડ મુંબઈ ખાતે વર્ષોથી રહેતા ઉમેશ શુક્લ બૉલીવુડ માં સારી મુવી બનાવીને વિશ્વભરમાં નામ કરેલ છે.

:- રાઇટર ,પ્રોડયુસર ,એક્ટર અને ડાયરેક્ટર તરીકે ઘણી મુવીમાં કામ કર્યું :-
તેમની બોલીવુડ લાઈફની વાત કરવામા આવે તો તેમને રાઇટર તરીકે 11 મુવી મા કામ કરેલ છે.એડીટર તરીકે 1 મુવીમાં કામ કરેલ છે.એક્ટર તરીકે 10 મુવીમાં કામ કરેલ છે જયારે ડાયરેક્ટર તરીકે 10 મુવી ડાયરેક્ટ કરેલ છે જયારે પ્રોડયુસર તરીકે 7 મુવીનું નિર્માણ કરેલ છે.

:- અમિતાભ બચ્ચન ,રીશી કપુર ,અભિષેક બચ્ચન ,અક્ષય કુમાર સહીત ઘણા એ ગ્રેડના હીરો સાથે મુવી બનાવી :-
તેમની બોલીવુડ ફિલ્મોની વાત કરવામાં આવે તો તેમને ઓલ ઇઝ વેલ [અભિષેક બચ્ચન ],ઓહ માય ગોડ [અક્ષય કુમાર ],102 નોટ આઉટ [અમિતાભ બચ્ચન ,રીશી કપુર 2018] સહીત ઘણી મુવી બનાવી છે.નરેન્દ્ર મોદી પર વેબ સિરીઝ પણ બનાવેલ છે.2022 મા તેમની આંખ મિચોલી મુવી રિલીઝ થવાની તૈયારી છે.

:- ઉમેશ શુક્લ મુવી લીસ્ટ :-

:- Writer (11 credits) :-

All Is Well (story)
2015Gopala Gopala (story)
2012OMG: Oh My God! (screenplay)
2009Dhoondte Reh Jaoge (dialogues) / (written by)
2007Almond Blossoms (Video short) (written by)
2007Fool N Final (writer)
2007In Winter Still (Video short) (written by)
2005Bachke Rehna Re Baba (dialogue) / (screenplay) / (story)
2004Kis Kis Ki Kismat
2003Jodi Kya Banayi Wah Wah Ramji (writer)
2003Kucch To Hai (dialogue)

:- Editor (1 credit) :-

2007Almond Blossoms (Video short)

:- Actor :-

2018Khichdi (TV Series)
Painter
– Ravan Visits The Parekhs (2018) … Painter
2012OMG: Oh My God!
Man in Crowd (uncredited)
2005Jalsa Karo Jayantilal (Video)
2005Bachke Rehna Re Baba
1999Star Bestsellers (TV Series) (1999)
1999Star Bestsellers: Kya Yehi Pyar Hai (TV Series)
1998Doli Saja Ke Rakhna
Lallan
1997Zabaan Sambhal Ke (TV Series)
– The Beauty Contest (1997)
1996Khiladiyon Ka Khiladi
1994Yaar Gaddar
Sheila / Governer

:- Director :-

2022Aankh Micholi
2020Modi (TV Series)
2020Modi: Season 2 (TV Series)
2019Modi: Journey of A Common Man (TV Mini Series)
2018102 Not Out
2015All Is Well (attached)
2012OMG: Oh My God!
2009Dhoondte Reh Jaoge
2007Almond Blossoms (Video short)
2007In Winter Still (Video short)

:- Producer :-

Oh My Kadavule (producer) (announced)
2022Aankh Micholi (producer)
2021Untitled Sejal Shah Project (producer)
2020Modi (TV Series) (producer)
2020Modi: Season 2 (TV Series) (producer)
2020Soch (Short) (producer)
2019Modi: Journey of A Common Man (TV Mini Series) (producer)

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ…

વિહિપ દ્વારા ઉ.ગુજ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું..

એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *