Latest

ધનસુરા ચાર રસ્તા યુવક મિત્ર મંડળ ધ્વારા ગણેશ મહોત્સવ માં અન્નકૂટ નું આયોજન કરવામાં આવ્યું.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ધનસુરા ચાર રસ્તા યુવક મિત્ર મંડળ ધ્વારા ગણેશ મહોત્સવ માં અન્નકૂટ નું આયોજન કરવામાં આવ્યું.હાલમાં ગણેશ મહોત્સવ ની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધનસુરા  ચાર રસ્તા યુવક મિત્ર મંડળ ધ્વારા ગણેશ મહોત્સવ વિવિધ રીતે ઉજવવામાં આવે છે

જેમાં અન્નકુટ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સમગ્ર આયોજન ધનસુરા ચાર રસ્તા યુવક મિત્ર  મંડળ ના આયોજકો હિમાંશુ પુરોહિત ,અક્ષય સોની ,વિમલ કાછિયા,સંદિપ પટેલ, દેવેન્દ્ર પટેલ ,વિકિ પટેલ ,શંભુ મોરે ,મોન્ટુ પટેલ (સ્મિત), સહિત ના યુવક મિત્રો એ કર્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *