Latest

અરવલ્લી જિલ્લાના ધનસુરા ના શ્રી શુળપાણેશ્વર મહાદેવજી ના મંદિરે લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લાના ધનસુરા ના શ્રી શુળપાણેશ્વર મહાદેવજી ના મંદિરે લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો હતો.પવિત્ર શ્રાવણ માસમાં શ્રી શુળપાણેશ્વર મહાદેવજી ના મંદિરે લઘુરૂદ્ર યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ લઘુરુદ્ર યજ્ઞ માં ૨૧ લોકો એ ભક્તિભાવ પૂર્વક ભાગ લીધો હતો.

સાથે ગામલોકો પણ આ યજ્ઞ માં શ્રી શુળપાણેશ્વર મહાદેવજી ના મંદિરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો એ યજ્ઞ અને શ્રી શુળપાણેશ્વર મહાદેવજી ના મંદિરે ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *