Latest

બી.આર.ભાલાળા હાઈસ્કૂલ દુધાળા ના પ્રિન્સીપાલ શ્રીએ ડોક્ટરેટ ડીગ્રી થી સન્માનીત કરવામાં આવ્યા.

શ્રી એમ.ડી.પટેલ હાઈસ્કૂલ ગારિયાધાર ના શિક્ષક અને હાલ શ્રી બી.આર.ભાલાળા લોકશાળા દુધાળા ના પ્રિન્સીપાલ શ્રી ડી.બી.મેર દ્વારા પી.એચ ડી. ડીગ્રી મેળવી શાળા તેમજ સમગ્ર ભરવાડ સમાજ નું ગૌરવ વધાર્યું છે

ડો.મેર સાહેબે જામનગરની એ.કે દોશી મહિલા કોલેજ ના પ્રોફેસર શ્રી કમલેશભાઈ સી દેસાઈ ના માર્ગદર્શન મા પ્રસિદ્ધ વ્યંગ લેખક “ડો શંકર પુણતાબેકર કે સાહિત્ય કા સમિક્ષાત્મક અધ્યયન” વિષય પર શોધનિબંધ

પ્રસ્તુત કરેલ.આ મહાશોધ નિબંધ ને (હિન્દી સાહિત્ય) ભારતેન્દુભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ના બી.કે ક્લાસવા સાહેબ તેમજ જે.જે કુંડલિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના ડીન યજ્ઞેશભાઇ જોષી દ્વારા માન્ય રાખી પી.એચ.ડી. ડોક્ટર ની પદવી એનાયત કરવામાં આવી

અહેવાલ મહેશ ગોધાણી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *