Latest

બહેરામપુરા ટાસ્ક ફોર્સ અને આફિયત ગ્રુપ દ્વારા આવકના દાખલા માટેના કેમ્પનું આયોજન કરાયું.

અમદાવાદ: અમદાવાદમાં બહેરામપુરા ટાસ્ક ફોર્સ અને આફિયત ગ્રુપ દ્વારા આજે અમદાવાદના બેરલ માર્કેટમાં સવારે 11 વાગ્યાથી આવકના દાખલા ના કેમ્પનું આયોજન કરાયું હતું.

આ આયોજન કરાયેલ કેમ્પમાં આશરે 300 જેટલા સ્થાનિક લોકોએ મુલાકાત લીધી હતી. અને આવકના દાખલાનો ફોર્મ ભરીને લોકોએ સરકારી સહાય મેળવવા માટેની તજવીજ શરૂ કરી હતી.

આ કેમ્પ સફળ બનાવવા માટે રબ્બાની શેખ, સામાજિક કાર્યક્તા હનીફ ભાઇ સોડાવાલા, સરફરાજ અંસારી,રફીક શેખ,શાહનવાઝ (રાજા),ઝૈદ મન્સુરી, રબ્બાની શેખ,સલીમ લિલગર,એજાઝ મન્સુરી,સાદ મન્સુરી, ઈર્શાદ રંગરેજ, રાશિદ ખાન,મો આબિદ મન્સુરી,હસીમ ભાઈ,ઈબ્રાહીમ ભાઈ ,અબ્દુલ કાદીર,આમિર બેલીમ દ્વારા ખડે પગે સેવા આપીને લોકોની માટે મદદરૂપ બન્યા હતા.

કેમ્પમાં ઉપસ્થિત તમામ આસપાસના સ્થાનિકોએ કેમ્પની અને કેમ્પનું આયોજન કરનાર તમામ આગેવાનોની ખુબજ પ્રસંશા કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *