Latest

બેડાપાણીથી ભેમાળ જતા બાઈક ચાલકને અકસ્માત નડ્યો, વાહન ચાલક ફરાર

 

ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે આજે દાંતા નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. ચોક્કસપણે વાત કરવામાં આવે તો બેડાપાણીથી ભેમાળ તરફ જઈ રહેલા બાઇક ચાલકને અકસ્માત નડ્યો હતો, બાઈક ચાલકને અજાણી ગાડીવાળા ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતા 108 મારફતે ઘાયલ યુવકને સારવાર અર્થે દાંતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી બાઈક ચાલક ને માથાના ભાગે ઈજા થઈ હતી. આ બાબતે દાંતા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *