Latest

ભાવનગરના સાંસદ ભારતીબેન શીયાળ નું પરંપરા મુજબ સ્વાગત

વલભીપુર પોલીસ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં
ભાવનગરના સાંસદ ભારતીબેન શીયાળ મન મૂકીને ગરબે રમ્યા વલભીપુર પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવના આયોજનમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું

વલ્લભીપુર પોલીસ પરીવાર દ્વારા વર્ષોથી નવરાત્રી મહોત્સવનુ આયોજન કરાતુ હોય છે આ વર્ષે આકર્ષણ અયોજન વલ્લભીપુરની ધર્મપ્રેમી જનતા માટે વલ્લભીપુર પીએસઆઇ પી ડી ઝાલા સાહેબ ના માર્ગદર્શન હેઠળ ભવ્ય થી અતિ ભવ્ય આયોજન કરાયુ છે સુશોભિત સ્ટેજ પર ઓરકેસ્ટ્રા પાર્ટી,રોશની વાળા લાઈટિંગમાં રાસ ગરબા બોહળી સંખ્યામાં નિહાળવા વલભીપુર ગ્રામજનો સહિત તાલુકાની ધર્મ પ્રેમી જનતાએ ગરબાની રમઝટ બોલાવી

વલ્લભીપુર પીએસઆઇ ઝાલા સાહેબ ના આમંત્રણને માન આપીને ભાવનગરના સાંસદ ભારતીબેન શીયાળ મન મૂકીને ગરબે રમ્યા

ઉપસ્થિત મહેમાન શીયાળ ધીરુભાઈ .ભાવનગર જિલ્લા પૂર્વ પ્રમુખ મુકેશભાઈ.વલ્લભીપુર નગરપાલીકા પ્રમૂખ વલ્લભભાઇ કાંબડ.પુર્વ પ્રમૂખ હેતલબેન કિશોરભાઈ પરમાર.વલ્લીપુર તાલુકા પંચાયત પ્રમુખ મેહુલસિંહ.ભાજપ પ્રમુખ પદુભા ગોહીલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ઠાકરશી બોધરા. મુસ્લીમ સમાજ અગ્રણી યુનુસભાઈ મહેતર અહેમદભાઈ જૂનેજા.પાટના કાકડીયા સ્કૂલના આચાર્ય દિલીપસિંહ મોરી. ગંભીરસિંહ હાઈસ્કૂલના આચાર્ય હિતેન્દ્રસિંહ ગોહિલ પરંપરા મુજબ સ્વાગત વલભીપુર પોલીસ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં તમામ આગેવાનો મન મૂકીને જુમ્યા

તસ્વીર ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *