Latest

ચાઈનીઝ દોરી સાથે એક ને ઝડપી પાડતી ગઢડા પોલીસ

 

બોટાદ જિલ્લા ના ગઢડા શહેર માં
ચાઈનીઝ દોરી સાથે એક વ્યક્તિ ને ઝડપી પાડતી પોલીસ
ગઢડા પોલીસ ના પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ચંદ્રસિંહ પરમાર ને ખાનગી રાહે હકીકત મળેલ કે

ગઢડા સામાકાંઠા વિસ્તારમાં એક વ્યક્તિ ચાઈનીઝ દોરી નુ વેચાણ ‌કરી રહ્યા છે તે હકીકત મળતા

ગઢડા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ચંદ્રસિંહ પરમાર
તેમજ એએસઆઈ કાજલબેન ખેર નીતિનભાઈ ગળથરા અશ્વિનભાઈ લીંબાભાઇ એ રીતે ના પોલીસ સ્ટાફના માણસો આગામી સમયમાં આવનાર ઉતરાયણના તહેવારને લઈ બોટાદ જિલ્લા કલેકટર જાહેરનામ હોય

જે જાહેર અમને અમલ થાય તે માટે
ગઢડા પોલીસ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ હોય એ દરમિયાન માહિતી મળી હતી કે સામાકાંઠા વિસ્તારમાં રહેતા વલ્લભભાઈ વશરામભાઈ સોલંકી પોતાના ઘર પાસે પતંગ ઉડાડવાની પ્લાસ્ટિકની દોરી વેચાણ કરી હતા એ દરમિયાન પોલીસે બોક્સ 20‌ કુલ 2000 હજાર ના મુદ્દામાલ સાથે એક ઝડપી પાડતી પોલીસ

રીપોર્ટ જયરાજ ડવ બોટાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

1 of 598

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *