Latest

ગુજરાતના મુખ્યમંત્રી અંબાજી મંદિર પહોંચ્યા

શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલુ હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે આ ધામ મા મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે ત્યારે વીઆઇપી ભક્તો પણ દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે આજે અંબાજી મંદિર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોચ્યાં હતાં અને ત્યારબાદ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

અંબાજી મંદિરના ગર્ભગૃહમાં તેમને પૂજા અર્ચના કરી હતી. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા તેમને પૂજા અર્ચના કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા અને ધારાસભ્યો પણ તેમની સાથે જોડાયા હતા ત્યારે બાદ અંબાજી વનકવચ નું લોકાર્પણ કર્યા બાદ ગબ્બર ખાતે જાહેર સભા પર સંબોધ છે

રિપોર્ટ…અમિત પટેલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *