Latest

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અંબાજી મંદિર ખાતે આવી પહોંચ્યા

દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

અંબાજી મંદિરના સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કર્યા

અંબાજી મંદિરના ગર્ભગૃહમાં પૂજા અર્ચના કરી

અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા તેમને પૂજા અર્ચના કરાવવામાં આવી

અંબાજી મંદિરના દર્શન કર્યા બાદ તેમને માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસો એવા “ગુજરાતના ગરબા”ને વર્લ્ડ હેરીટેજમાં સ્થાન મળ્યું

પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે પરંપરાગત ગરબા યોજી ઉજવણી કરવામા…

1 of 511

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *