Latest

દેવગઢ બારીયા નું ગૌરવ વધારતા દિકરીબા શ્રીયાબા જીગરસિંહ ચૌહાણ

આ દિકરીબા શ્રીયાબા જીગરસિંહ સિંહ ચૌહાણ દેવગઢ બારિયા ના છે 32મુ ભૂચર મોરી શહીદ શ્રધ્ધાંજલી સમારોહ તલવાર બાજી સ્પર્ધા માં 60 એન્ટ્રી આવી હતી તેમાંથી આ શ્રેયાબા નું પ્રથમ સ્થાન આવયુ સર્વ શ્રેષ્ઠ સ્થાન રહ્યા

શ્રીયાબા ને ખૂબ ખૂબ અભિનંદન સાથે તેમના માતુશ્રી ને ખૂબ ખૂબ ધન્યવાદ દિકરીબા ને ઝાંસી ની રાણી ની જેમ ઉછેર કરી સંસ્કાર અને પરંપરા ને જાળવી રાખી છે આપણા સહુ ગૌરવ છે દીકરીબા ખૂબ ખૂબ આગળ વધે તેવી જી એક્સપ્રેસ ન્યૂઝ પરિવાર તરફ થી શુભકામના

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *