Latest

જી એક્સપ્રેસ ન્યુઝ’ના વલભીપુરના યુવા પત્રકાર

કારડીયા રાજપૂત સમાજના યુવા અગ્રણી ધર્મેન્દ્રસિંહ સોલંકી આજે ૨૭ તારીખે તેમનો 37વર્ષ પુર્ણ કરીને 38 માં પ્રવેશ કર્યો છે. વલ્લભીપુર કારડીયા રાજપૂત સમાજના યુવા અગ્રણી અને પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર ધર્મેન્દ્રસિંહ સોલંકી આજે ૨૭ તારીખે તેમનો 38 મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે.

37વર્ષોમાં શરૂઆતી વર્ષો આભ્યાસમાં ગાળ્યા બાદ ધમભા ભવાનીના હુલામણા નામે ઓળખાતા ધર્મેન્દ્રસિંહે શરૂઆતમા જ સેવાકીય કાર્યની સારથિ ગણાતી એવી ૧૦૮ એમ્બ્યુલન્સમા સેવા આપી.

એ દરમિયાન લોકોના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓ તેઓના ધ્યાને આવતા તેઓ લોક પ્રશ્નોને વાચા આપવા પત્રકારત્વ ક્ષેત્રમા પ્રવેશ્યા. શરૂઆતના તબક્કે જ તેઓના તટસ્થ, નિષ્પક્ષ, નીડર અને જાબાજ પત્રકારત્વને કારણે તેઓએ બહોળું મિત્ર વર્તુળ બનાવ્યુ.

આજે તેઓના જન્મ દિવસે મીડિયા મિત્રો, સગા સ્નેહીઓ અને અન્ય તમામ વર્તુળમાંથી તેઓને મોબાઈલ નંબર ૯૭૧૪૭૯૦૫૯૮ પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના…

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

1 of 144

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *