Latest

અરવલ્લી જિલ્લાના ધનસુરા ગામે આવેલ અમૃત સરોવરને વધાવવામાં આવ્યું હતું.

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લાના ધનસુરા ગામે આવેલ અમૃત સરોવરને વધાવવામાં આવ્યું હતું.ધનસુરા ગામમાં ૮૦ વીઘા માં વિશાળ અમૃત સરોવર છે આ અમૃત સરોવર માં સારા વરસાદ થી નવા નીર આવ્યા છે આ વર્ષે સારો વરસાદ વરસતા અમૃત સરોવર ભરાઈ જતાં અમૃત સરોવર ને વધાવવામાં આવ્યું હતું.

ધનસુરા માં આવેલ અમૃત સરોવર માં નવા નીર આવતા વૈદિક મંત્રોચ્ચાર સાથે ગંગાસ્વરૂપ નીરના વધામણા થયા.જેમાં આચાર્ય ગીરીશભાઈ ગોર, ધનસુરા ના સરપંચ હેમલત્તાબેન પટેલ, ડેપ્યુટી સરપંચ કાર્તિકભાઈ પટેલ,નરેન્દ્રભાઇ પટેલ,અને ગ્રામ પંચાયત સદસ્યો ગ્રામપંચાયત સ્ટાફ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *