Latest

જામનગર ફાયરના અધિકારીઓ દ્વારા રેસ્ક્યુ સાધનોનું મેન્ટેનન્સ તથા નિરીક્ષણ કરાયું

જામનગર: જામનગર મહાનગરપાલિકાની ફાયર અને ઈમરજન્સી સર્વિસ દ્વારા વરસાદી સીઝનની પૂર્વ તૈયારી તેમજ હાલમાં વાવાઝોડાની શક્યતાને ધ્યાને રાખી રેસ્ક્યુને લગતા સાધનો વગેરેનું મેન્ટેનન્સ અને ચકાસણી કરવામાં આવી હતી.

જેમાં રેસ્ક્યુ વાહન, બોટ, એમ્બ્યુલન્સ, પેટ્રોલ વુડન કટર, ઇલેક્ટ્રીક વુડન કટર, એર બેગ, બોટ એન્જીન, પરાઈ, રસા, લાઈફ જેકેટ, રીગ બોયા, કેમેરા સર્ચ રેસ્ક્યુ, લાઈટ ટાવર, હાઇડ્રોલિક ટુલ્સ, એર લિફટીંગ બેગ, બોલ્ટ કટર સહિતના સાધનોનું ચીફ ફાયર ઓફિસર શ્રી કે.કે.બીશ્નોઈ, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર શ્રી સી.એસ.પાંડયન, સ્ટેશન ઓફિસર શ્રી જસ્મિન ભેંસદળીયા, શ્રી જયંતિ ડામોર, શ્રી રાકેશ ઘોઘારી, ઉમેશ ગામેતી, સજુભા જાડેજા, સંદીપ પંડ્યા, ઉપેન્દ્ર સુમડ, કે.કે.મહેતા સહિતના અધિકારીઓની ઉપસ્થિત માં નિરીક્ષણ કરાયું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક…

રાજ્યપાલના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઉના અને સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કરાયું

ગીર સોમનાથ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગીર-સોમનાથ જિલ્લાના ઉના…

અત્યંત જટીલ સર્વાઇકલ સ્પાઇન સર્જરી સફળતાપૂર્ણ પૂર્ણ કરી દર્દીને નવજીવન બક્ષતા સ્પાઇન સર્જન ડૉ. જે.વી. મોદી

વિસનગર, સંજીવ રાજપૂત: અડેરણ તા. દાંતા ના વતની 60 વર્ષીય પ્રવીણભાઈ બાબુલાલ મોદીને…

1 of 557

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *