Latest

ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત ગણપતિ ઉત્સવ નિમિત્તે આજે રક્તદાન નું આયોજન કરેલ હતું

વિશ્વ હિન્દુ પરિષદ – ગઢડા પ્રખંડ આયોજીત” ગણેશ ઉત્સવ – ગઢપુર કા રાજા” ની આજ દિન – 5 ના રોજ જાયન્ટસ્ ગ્રુપ – ગઢડાના સહયોગથી “રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમાં *65(જે પૈકી 8 મહિલા રક્ત દાતાની નોંધનીય હાજરી રહેલ. રક્તદાતાઓ એ મહાદાન કરી દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા

પૂજ્ય અધ્યાત્મ સ્વરૂપ સ્વામી – બી.એ.પી.એસ.મંદિર

તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો તથા ગઢડા શહેરના લોકો હાજર રહ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ રાજકોટ: આત્મનિર્ભર ભારતના…

પત્રકારોની અવાજ દબાવવાનો પ્રયાસ પત્રકાર સંઘર્ષ સમિતિ ગુજરાત દ્વારા તંત્રને આવેદનપત્ર આપ્યું

વડોદરા, તા.૨૬/૦૮/૨૦૨૫ ગુજરાતમાં પત્રકારો સામે સતત ખોટી ફરિયાદો, દબાણ અને કાયદાનો…

1 of 615

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *