ગાંધીનગર: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે તેમની માતા હીરાબાનો 100 મો જન્મદિવસ છે ત્યારે તેમને મળવા રાજભવનથી માતાના ઘેર રાયસણ ખાતે પહોંચ્યા હતા. જ્યાં કારમાંથી ઉતરતા સમયે તેમના હાથમાં એક ગિફ્ટ બેગ પણ જોવા મળી હતી. માતા હીરાબા સાથે તેમણે અડધો કલાક મુલાકાત કરી અને આશીર્વાદ મેળવ્યા હતા. આજે માતા હીરાબાનો 100મો જન્મદિવસ પણ છે તેમણે માતાને શુભેચ્છા પણ પાઠવી હતી. પીએમ મોદી જયારે જયારે ગુજરાત આવે છે ત્યારે તેઓ માતાને મળવાનું અને આશીર્વાદ લેવાનું ચૂકતા નથી. આજે પણ પીએમ પાવાગઢ રવાના થતા પહેલા સવારે માતાના ઘેર પહોંચ્યા હતા ત્યાં તેમના ચરણ ધોઈ તેમના આશીર્વાદ લીધા હતા અને તેંમનું મો મીઠું કરાવતા નજરે જોવા મળ્યા હતા તેંમજ તેમના ચરણ સ્પર્શ કરી અને આશિષ મેળવ્યા હતા.
ગાંધીનગર ખાતે માતા હીરાબાને મળી આશીર્વાદ લેતા પીએમ મોદી. આજે હીરાબાનો છે 100 મો જન્મદિવસ
Related Posts
શ્રીક્ષત્રિય રાજપૂત સમાજ રાજસ્થાન દ્વારા ત્રીજું હોળી સ્નેહ મિલન અને જાગરણ યોજાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે આવેલ માંગલ્ય વાટિકામાં શ્રી ક્ષત્રિય રાજપૂત…
ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું, 136 લોકોએ કર્યું રક્તદાન
જામનગર, સંજીવ રાજપૂત ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું…
પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા SSC અને HSCની પરીક્ષા આપતા તમામ વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી
ગોધરા, વી.આર. એબીએનએસ, ગોધરા(પંચમહાલ):: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લાવ…
મહુવા ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
"બેટી બચાવો બેટી પઢાવો" યોજનાના ૧૦ વર્ષ પુર્ણ નિમિત્તે જિલ્લા મહિલા…
સણોસરા ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને કિસાન સન્માન સમારોહ યોજાયો
દેશના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો ૧૯મો હપ્તો…
ચીખલા પ્રાથમીક શાળાના બાળકોએ પાણીની બોટલથી રોકેટ બનાવીને ઉડાડ્યા
વૈજ્ઞાનિક પ્રથમભાઈ આંબળાએ આપી હતી ટ્રેનીંગ બાળકો ધારે તો શું ના કરી શકે તેનું…
ગરવી ગુજરાત ગ્લોબલ મેડિકલ સેન્ટર એન્ડ હોસ્પિટલ દ્વારા મફત મેડિકલ સેરેમનીનું કરાયું આયોજન
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે ગરવી ગુજરાત ગ્લોબલ મેડિકલ સેન્ટર એન્ડ…
પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી…
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી વરાણા ખાતે કાર્યક્રમ યોજાયો
પાટણ, એબીએનએસ: ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી શ્રીવીરમાયા સેવા ટ્રસ્ટ…
દિલ્હી ખાતે સમી ગામના રહેવાસી સાસુ વહુનું દલિત સમાજ માટે આપેલ યોગદાન બદલ સન્માન કરાશે
એબીએનએસ પાટણ: પાટણ જિલ્લાનો સમી તાલુકો સમગ્ર જિલ્લામાં વધારે અનુસૂચિત જાતિ વસ્તી…