Latest

ગણેશ વિસર્જન બાદ ગણેશ ની દુર્દશા

ગુજરાત ના ગીર સોમનાથ જિલ્લાના અહેમદપુર માંડવી ઉપર શ્રી સમુદ્ર સેવા ટ્રસ્ટ એડવેન્ચર વોટર સ્પોર્ટ અહેમદપુર માંડવી બીચ ઉપર ગણપતિ વિસર્જન બાદ થયેલ કુદરતી સંપતિને નુકસાન થતું અટકાવવા બાબતે તેમજ દરિયાઈ સુંદરતાને ફરીથી સુંદર બનાવવા માટે થઈ શ્રી સમુદ્ર સેવા ટ્રસ્ટ અને એડવેન્ચર વોટર સ્પોર્ટ પ્રમુખ ધર્મેન્દ્ર ગીરી ગોસ્વામી તેમજ તેમની ટીમ દ્વારા પ્રકૃતિને ફરીથી સુંદર બનાવવા માટે થઈ અવિરત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

ધર્મ ના નામે મનોરંજન કરી ભગવાનની આવી દૂરદશા ના કરવા અપીલ છે તેમજ જુનવાણી રૂઢિ મુજબ માટીના અને ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપા બનાવવા નમ્ર વિનંતી કરવામાં આવે છે શ્રી સમુદ્ર સેવા ટ્રસ્ટ એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ ધર્મેન્દ્રગિરી ગોસ્વામી.

રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *