અરવલ્લી
અરવલ્લી જિલ્લા માંથી મોડાસા ખાતે મજૂરી કરવા આવતા ગરીબ મજૂરો તેમજ અન્ય ગરીબો અને નિઃસહાય મધ્યમવર્ગીય તેમજ હોસ્પિટલમાં રોકાયેલા દર્દીઓને મોડાસા ચાર રસ્તા પર આવેલ અન્ન પૂર્ણા ટ્રસ્ટ એટલે..રૂ.2.0 માં દર્દીઓને ભોજન આપતી સંસ્થા.. માં માત્ર બે રૂપિયા માંજ શ્રમજીવી વર્ગને તેમજ ગરીબો દર્દીઓને ભાખરી. શાક આપતી સંસ્થા દ્વારા સેવાકીય પ્રવૃત્તિ જેવી કે વિના મૂલ્યે આંખો નું નિદાન કરી મોતિયાનું ઓપરેશન કરતી સંસ્થા..
જરૂરિયાત વર્ગને સાધન સહાય સુવિધા મામૂલી દરે માત્ર ટોકન માં પૂરી પાડતી સંસ્થા..આવી સંસ્થાનું સ્વતંત્રતા દિન ની પૂર્વ સંધ્યા એ રાજયકક્ષાના સ્વતંત્રતા દિન ની ઉજવણી મોડાસા ખાતે હતી તે સમય દરમિયાન એટહોમ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત ના રાજ્યપાલ આચાર્ય દેવદ્રત..તથા રાજ્ય ના મુખ્યમંત્રી ના હસ્તે સન્માન કરવામાં આવ્યું .. જે સન્માન બદલ સંસ્થાને તથા સૌ હોદ્દેદારોને ખુબ ખુબ અભિનંદન . સાથે સાથે સૌ પ્રથમ તેના સ્થાપકો ને ખુબ ખુબ અભિનંદન
















