Latest

સુદામા ટ્રસ્ટ દ્રારા આઝાદી ના અમૃત મોહત્સવ અંતર્ગત તિરંગા યાત્રા સહિત ના વિવિધ દેશભક્તિ ના કાર્યક્રમો યોજાયા

સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઝાદી ના ૭૫ મા અમ્રુત મહોત્સવ ના ભાગ રુપે સુરત ના મોટા વરાછા વિસ્તારમા ૭૫ ફુટ નો વિશાળ તિરંગા સાથે ભવ્ય યાત્રા નુ આયોજન કરવામા આવ્યુ હતુ.

આ તિરંગા યાત્રા મા ૭૫ ફુટ ના તિરંગા ની સાથે રોલર સ્કેટ બાસ્કેટબોલ ના રમતવીરો ની કરતુતો અને ખેતીપ્રધાન દેશની યાદ અપાવે તેવા શુશોભીત બળદ ગાંડા આ યાત્રાનુ આકર્ષણ નુ કેન્દ્ર બન્યુ હતુ.

યાત્રા પુર્ણ થયા બાદ અકસ્માત બાદ જરુર પડતા મેડીકલ ના સાધનો જેવા કે વ્હીલ ચેર , વોકર , ટોઇલેટ ટબ , રીવોલ્વીંગ બેડ , વોક સ્ટીક જેવા સાધનો મોટા વરાછા , વેલંજા , ઉમરા , ઉત્રાણ ના લોકોને પોતાને ખર્ચ કરી વસાવવા ન પડે તે માટે નિશુલ્ક આપવાનુ વિમોચન કરવામા આવ્યુ. જેમા વિશેષ પ્રતિભા સન્માન ગ્લોસ્ટાર ગ્રુપના કેશુભાઇ ગોટી , એડવોકેટ સમીરભાઇ બોધરા , રબ્બર ગર્લ અન્વી ઝાંઝરુકીયા ,રોલર સ્કેટ બાસ્કેટબોલ ચેમ્પીયન દર્શન લખાણી ,કુલ્દીપ લખાણી , આરતી લખાણી નુ સન્માન કરવામા આવ્યુ .

જેમા સુરત ના ડે.મેયર દીનેશભાઇ જોધાણી , ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલાવડીયા , લોકસાહીત્યકાર ઘન્શ્યામ લખાણી , યુ ટ્યુબર ટ્વીંકલ પટેલ ઉપસ્થીત રહ્યા હતા.
રિપોર્ટર:- નરેશભાઈ ડાંખરા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *